• શનિવાર, 13 જૂન, 2026

તલાટી અને વચેટિયો રૂા. 70,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

પુણે, તા. 9 : પુણેના પિંપરી ચિંચવડ પોલીસ કમિશનરેટની હદમાં આવેલા ચર્હોલી બુદ્રુક ખાતે સાત-બારાના ઉતારા પર વારસદારોના નામની નોંધણી કરવા માટે રૂા. 70,000ની લાંચ સ્વીકારતા ચર્હોલીના તલાટી અને તેના વતી પૈસા.....

ઇ-પેપરના નવા શુલ્ક