• શનિવાર, 20 જૂન, 2026

આ તો માત્ર ટ્રેલર છે, ફિલ્મ બાકી છે : શિંદે

શિવસેનાના સ્થાપના દિવસે શિંદે-ઉદ્ધવના સામસામા પ્રહાર

મુંબઈ, તા. 19 (પીટીઆઈ): શિવસેના (ઠાકરે)ના છ સાંસદો શિવસેનામાં જોડાવાની તૈયારીમાં છે ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું છે કે, આ માત્ર ટ્રેલર છે, હજી ફિલ્મ બાકી છે. શિવસેનાના 60મા સ્થાપના દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શિંદેએ ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, લોકો શા માટે....

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ