અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : મુંબઈ
શૅરબજારની માર્કેટકૅપમાં આજે રૂા. 5.82 લાખ કરોડનો વધારો થયો હતો. ગુરુવારે મુંબઈ શૅરબજારની
માર્કેટકૅપ રૂા. 475.94 લાખ કરોડની હતી એ આજે વધીને રૂા. 481.76 લાખ કરોડ થઈ છે. નેશનલ
સ્ટૉક એક્સ્ચેન્જની માર્કેટકૅપમાં આજે રૂા. 5.77 લાખ કરોડની વૃદ્ધિ થઈ છે. એનએસઈની
માર્કેટકૅપ ગુરુવારે....