શિયાળા પહેલાં જ 300ની નજીક પહોંચ્યો એક્યુઆઇ
નવી દિલ્હી, તા. 13
: દિલ્હી-એનસીઆરમાં પર્યાવરણ અને શુદ્ધ હવા એક મોટો મુદ્દો છે. દર વર્ષે સરકાર આ માટે
ઘણો ખર્ચ કરે છે પણ સ્થિતિ સુધરતી નથી. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને દિલ્હી-એનસીઆરમાં
સારો વરસાદ પણ થયો છે. તેમ છતાં ગરમીનો માહોલ છે. આ દરમિયાન છેલ્લા અમુક દિવસથી હવા
પણ ઝેરી બની છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ....