ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 11 : અમદાવાદના
વટવા વિસ્તારમાં ધર્મની બહેને પોતાના ભાઈને બે પાંદડે થવા એક લાખ ઉછીના આપ્યા, પણ ભાઈ
પૈસા સમયસર નહિ ચૂકવી શકતા બહેને એની વીસ દિવસની દીકરીને વેચી નાખી હોવાની ફરિયાદ દીકરીની
માટે નોંધાવતાં પોલીસે બાળક વેચનાર ધર્મની બહેન સહિત ચારની ધરપકડ કરી, હવે આ કેસમાં
માતા....