અૉસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડ સાથેની ટ્રેડ ડીલ બાદ ભારતીય નિકાસકારોની વિશેષ નજર
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 13 : વડા
પ્રધાન નરેન્દ્ર મોદી અૉસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડ સાથે ટ્રેડ ડીલ કરી આવ્યા ત્યારથી
ભારતનાં દાડમના નિકાસકારોએ આ બન્ને દેશોમાં મોટાપાયે નિકાસ કરવાનું લક્ષ્યાંક રાખ્યું
છે. ગત વર્ષે દરિયાઈ માર્ગે નિકાસના સફળ પ્રયોગ બાદ હવે નિકાસકારોએ દરિયાઈ માર્ગે
1500 ટન દાડમની નિકાસ કરવાની તૈયારી કરી....