દરેક આગાહી બાદ બિનજરૂરી ચર્ચા, ટીકાઓથી વિવાદમાં પડવા માગતા નથી
અમદાવાદ, તા. 13 : ગુજરાતના
જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવામાન આગાહીને લઈને મોટી જાહેરાત કરતા જણાવ્યું
છે કે હવે તેઓ હવામાન અંગે કોઈ આગાહી કરશે નહીં. અંબાલાલ પટેલે જણાવ્યું કે વિજ્ઞાન
જાથા દ્વારા વારંવાર તેમની આગાહીઓને લઈને વિવાદ ઊભા કરવામાં આવે છે. તેમના કહેવા મુજબ,
દરેક આગાહી....