• મંગળવાર, 14 જુલાઈ, 2026

ગિરનાર પર પ્રાણીઓથી યાત્રીઓની રક્ષા માટે કાયમી ચેકપોસ્ટ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 13 :  જુનાગઢ શહેરમાં આવેલા ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી માર્ગ પર અંદાજે 50માં પગથિયા નજીક એક અત્યંત દુ:ખદ ઘટના બની હતી. જેમાં ખેડા જિલ્લાના 11 વર્ષીય મયુર ચૌહાણ ઉપર સિંહે હુમલો કર્યો હતો, જેમાં બાળકનું દુર્ભાગ્યે મૃત્યુ થયું છે. આ ઘટનાની ગંભીર નોંધ લઇ રાજ્ય સરકારનાં વન અને....