• મંગળવાર, 14 જુલાઈ, 2026

મુંબઈમાં સતત વરસાદથી 1500 કરોડનું નુકસાન

વેપારીઓને સહાય આપવા કૈટની માગણી 

મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં આ સપ્તાહે અનરાધાર વરસાદના કારણે વસઈ-વિરાર અને પાલઘર સહિતનાં એમએમઆર રિજનમાં વેપારધંધાને આશરે 1500 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાના અંદાજ સાથે કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)એ વેપારીઓને રાહત આપવા માટે સરકાર સમક્ષ માગણી કરી.....