• મંગળવાર, 14 જુલાઈ, 2026

પ્રજાનો આક્રોશ જન્મ-મરણની નોંધણીથી લઈ શરૂ થાય છે

પ્રકાશ જહા તરફથી

ગાંધીનગર, તા. 13 : રાજ્યમાં સરકાર સામે પ્રજાનો આક્રોશ વધી રહ્યો છે. તેના કારણે જાણવાનો પ્રયાસ કર્યો તો ખબર પડી કે જન્મ-મરણની નોંધણીથી શરુ થયેલો પ્રજાનો આક્રોશ સતત વધી રહ્યો છે. જન્મ-મરણ નોંધણી માટે રાજ્ય સરકારે કેન્દ્રના પોર્ટલ સાથે આ પ્રથાને જોડવાનો નિર્ણય કર્યા પછી નોંધણીની એન્ટ્રી માટે જિલ્લા નગર....