• મંગળવાર, 14 જુલાઈ, 2026

ફિફા વર્લ્ડ કપની બીજી સેમિમાં કાલે રાત્રે આર્જેન્ટિના-ઇંગ્લૅન્ડ આમને-સામને

ગોલ્ડન બૂટની રેસ રોમાંચક 

એટલાન્ટા, તા.13: ફીફા વર્લ્ડ કપનો બીજો સેમિ ફાઇનલ મેચ વર્તમાન વિજેતા આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે ભારતીય સમય અનુસાર બુધવારે રાત્રે 12-30થી શરૂ થશે. મેચની પૂર્વ સંધ્યાએ આયોજિત પત્રકાર પરિષદમાં આર્જેન્ટિનાના કપ્તાન અને સ્ટાર ખેલાડી મેસ્સીએ કહ્યું છે કે મારા માટે આ એક ખાસ મેચ છે. કારણ કે હું મારી....