• મંગળવાર, 14 જુલાઈ, 2026

અચાનક મોત માટે તૈયાર રહો : ઈરાનનું 13 વૈશ્વિક નેતાનું હિટ લિસ્ટ

ટ્રમ્પથી માંડીને મેક્રોં અને મેલોની સુધીનાં નેતાઓ ઈરાનનાં ટાર્ગેટમાં? : ઈરાની અખબારના વિવાદાસ્પદ અહેવાલથી ખળભળાટ

નવી દિલ્હી, તા. 13 : ઈરાન અને અમેરિકા વચ્ચે જંગ હવે બેહદ ખતરનાક વળાંક ઉપર આવી ગઈ છે. જેમાં આ લડાઈ હવે અમેરિકા અને ઈરાન વચ્ચેની નહીં રહેતા ઈરાન અને પશ્ચિમી દેશોનાં નેતાઓ સુધી એટલે કે વ્યક્તિગત સ્તર સુધી પહોંચી ગઈ છે. તેહરાન નગર પાલિકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતાં એક કટ્ટરપંથી અખબાર હમશહરીએ.....