ઇંગ્લૅન્ડને ટક્કર આપશે ભારતીય ટીમ આજથી ઈંગ્લૅન્ડ વિરુદ્ધની 3 વન ડે મૅચની શ્રેણીનો પ્રારંભ
પહેલી મૅચ બપોરે 3-30થી શરૂ થશે
બર્મિગહામ, તા.13: દિગ્ગજ
ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ મંગળવાથી શરૂ થતી 3 મેચની વન
ડે શ્રેણીમાં ખુદ માટે સારો દેખાવ તો કરવો પડશે, પરંતુ સાથોસાથ ટી-20માં સતત હારથી
હતપ્રભ ભારતીય ટીમનું મનોબળ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવવી પડશે. વિરાટ, રોહિત,
બુમરાહ અને કપ્તાન શુભમન વન ડે ફોર્મેટથી....