2 પોઝિટિવ અને અન્ય 5 શંકાસ્પદ માસૂમ સારવાર હેઠળ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.13 : રાજ્યમાં
ચાંદીપુરા વાયરસનો કહેર ઝડપથી ફેલાઈ રહ્યો છે. 7 જુલાઈએ પ્રથમ બાળકનું આ વાયરસથી મૃત્યુ
નિપજ્યાનું જાહેર થયું હતું. ત્યારથી અત્યાર સુધી એટલે કે સાત દિવસમાં જ રાજ્યના જુદા
જુદા વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસ અને તેના શંકાસ્પદ લક્ષણોના કારણે કુલ 11 બાળકનાં
મૃત્યુ થયાં.....