• મંગળવાર, 14 જુલાઈ, 2026

મુંબઈ ઍરપોર્ટનો એક રનવે બની રહ્યો છે જોખમી

મુંબઈ, તા. 13 : ગત મંગળવારે `એર ઈન્ડિયા' અને `એર ઈન્ડિયા એક્સપ્રેસ'ની ફ્લાઈટ્સ સામસામે આવી જતાં મુંબઈ એરપોર્ટ પરના સિંગલ રનવેની સમસ્યા ફરી ચર્ચામાં આવી છે. જોરદાર પવન, રાતનો વખત, ઓછું અંતર વગેરેને લીધે મુંબઈ એરપોર્ટ પર આવી ઘટના છેલ્લા કેટલાક વર્ષોથી બની રહી છે. આ ઘટનાથી મુંબઈના એર ટ્રાફિક કેન્દ્ર પરનું દબાણ ફરીથી....