એપ્રિલમાં 2,09,000 ટન તેલીબિયાંની આયાત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : આ વર્ષે
અલનીનોની અસરને કારણે વરસાદ ઓછો થવાનો છે એને પગલે તેલીબિયાં સહિત વિવિધ પાકના ઉત્પાદનમાં
ઘટાડો થવાની અપેક્ષા છે. ઓઈલ ઈન્ડસ્ટ્રીઝએ તેલીબિયાંની આયાત પર અત્યારથી જ ફોકસ ર્ક્યું
છે. સોલવન્ટ એકસ્ટ્રેકટર્સ ઍસોસિયેશન (એસઈએ)ના રિપોર્ટ મુજબ એપ્રિલમાં તેલીબિયાંની
આયાતમાં ઉછાળો....