ન્યૂ યૉર્કમાં લગાડવામાં આવશે ટીરેક્સનાં જીવાશ્મની બોલી : શરૂઆતી કિંમત જ 290 કરોડ રૂપિયા
નવી દિલ્હી, તા. 13
: આમ તો ડાયનોસોર કરોડો વર્ષ પહેલાં ધરતી ઉપરથી નામશેષ થયા છે. જો કે આજે પણ ડાયનોસોરના
એક એક હાડકાની કિંમત માણસની કલ્પનાથી વધારે છે. હવે દુનિયાના સૌથી વિશાળ અને સૌથી સારી
રીતે સુરક્ષિત મળી આવેલા ટી-રેક્સના હાડપિંજરમાંથી એકની નિલામી થવા જઈ રહી છે. જેની
શરૂઆતી અંદાજિત....