• મંગળવાર, 14 જુલાઈ, 2026

અયોધ્યા બાદ હવે ગુજરાતના અંબાજીમાં પણ દાનચોરી

હિન્દુત્વની ગુલબાંગો વચ્ચે મંદિરો અસલામત!

અમદાવાદ, તા. 13 : રામમંદિરમાં કરોડો રૂપિયાની દાનચોરીનો મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ દાનચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. એક તરફ, હિન્દુત્વની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ગુજરાતમાં યાત્રાધામોમાં દાનપેટી પણ સલામત રહી.....