• મંગળવાર, 14 જુલાઈ, 2026

અમદાવાદમાં રથયાત્રાની ભવ્ય તૈયારીઓ, મંદિર પરિસરને દોઢ કરોડના વીમા કવચથી સુરક્ષા

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 13 : આગામી 16 જુલાઈ, ગુરુવારના રોજ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ પરંપરાગત માર્ગ પર નગરચર્યાએ નીકળશે. પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાની મંજૂરી મળતાં જ મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષની રથયાત્રામાં ભક્તિ, એકતા અને સૌહાર્દનો અદભૂત.....