હવે માત્ર ડેબિટ કાર્ડ, નેટ બૅન્કિંગ અને યુપીઆઈ જ ચાલશે
નવી દિલ્હી, તા.13 :
દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)એ એવા ગ્રાહકોને મોટો ઝાટકો
આપ્યો છે જે પોતાના ઈન્શ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણી ઓનલાઈન પદ્ધતિએ ક્રેડિટ કાર્ડથી
કરતા રહ્યા છે. એલઆઈસીની વેબસાઈટ પર કસ્ટમર પોર્ટલ દ્વારા પણ વીમાના હપ્તાની ચૂકવણી
થાય છે પરંતુ હવે ત્યાં માત્ર....