• મંગળવાર, 14 જુલાઈ, 2026

જૂન માસમાં નિકાસ ઘટીને $ 40.41 અબજની થઈ

વેપાર ખાધ વાર્ષિક ધોરણે 59 ટકા વધીને $ 30.43 અબજ

નવી દિલ્હી, તા. 13 (એજન્સીસ) : જૂન મહિનામાં દેશની નિકાસમાં માતબર ઘટાડો થવાના કારણે વેપાર ખાધ વાર્ષિક ધોરણે 59 ટકા વધીને 30.43 અબજ ડૉલરની થઈ હતી. જે ગત વર્ષે સમાન ગાળામાં 19.10 અબજ ડૉલરની થઈ હતી. રોઈટર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં અર્થશાત્રીઓએ વેપાર ખાધ 26.63 અબજ ડૉલર થવાની.....