• મંગળવાર, 14 જુલાઈ, 2026

ધીમી પડી મોન્સૂનની રફતાર : વરસાદમાં 18 ટકા કમી

ઉત્તર, પૂર્વ, મધ્ય અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હી, તા. 13 : ભારતમાં એક સપ્તાહના સારા વરસાદ બાદ ચોમાસાની રફતાર ફરી મંદ પડી છે. જેનાથી જૂન મહિનાના અંત સુધીમાં દેશવ્યાપી વરસાદની કમી 41 ટકા જુલાઈમાં 14 ટકાએ આવી હતી. જે વધીને ફરી 18 ટકા થઈ છે. બીજી તરફ ભારતીય હવામાન વિભાગે દેશના ઘણા વિસ્તારમાં વ્યાપક વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું....