• મંગળવાર, 14 જુલાઈ, 2026

વરસાદ ગાયબ થતાં જળાશયોમાં 150 દિવસ ચાલે એટલું જ પાણી

ચોમાસામાં જુલાઈ મહિનો મહત્ત્વનો છે ત્યારે વરસાદ નહીં થાય તો ચિંતા વધશે

મુંબઈ, તા. 13 : છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લેતાં મુંબઈના પાણીપુરવઠા માટે ચિંતા વધી છે. મુંબઈને પાણીપુરવઠો કરનારા સાત જળાશયોમાં આજે સવાર સુધી 50 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જે આશરે 150 દિવસ ચાલે એટલું જ છે. વરસાદ ખેંચાઈ જશે તો પાણીપુરવઠા પર અસર પડવાની શક્યતા....