નવી દિલ્હી, તા.13 : દિલ્હીની કક્કડડુમા કોર્ટે 2020માં દિલ્હીમાં રમખાણો દરમ્યાન આઈબીના અધિકારી અંકિત શમાની નિર્મમ હત્યાના હાઈપ્રોફાઈલ કેસમાં સોમવારે આમ આદમી પાર્ટીના પૂર્વ પાર્ષદ તાહિર હુસેનને દોષી ઠેરવ્યા હતા. અદાલતે તાહિરને હત્યાના દોષી ઠરાવ્યા હતા. આ સમગ્ર મામલામાં મુખ્ય આરોપી તરીકે તાહિર સહિત કુલ્લ 11 આરોપી....