મધ્ય રેલવેના મુલુંડ સ્ટેશન પર પંદર મિનિટ મુશ્કેલી થઈ
મુંબઈ, તા.13 (પીટીઆઇ)
: મધ્ય રેલવેની એસી લૉકલ ટ્રેનમાં કૂલિંગ સિસ્ટમ ફેઇલ થતા પ્રવાસીઓ 15 મિનિટ સુધી ગુંગળાયા
હતા અને કેટલાકને હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. આજે સવારે ભીડના સમયે જ
8.33 વાગ્યાની ટિટવાલા-સીએસએમટી એસી લૉકલ લગભગ 9.26 વાગ્યે મુલુંડ સ્ટેશને પ્લેટફોર્મ
નંબર બે ઉપર....