સિયા ગોયલની ક્રૂરતાને પણ ટક્કર મારે એવી ઘટનાથી ખળભળાટ
11 મહિને પોલીસે હત્યાના
આરોપસર પત્ની અને પ્રેમીની ધરપકડ કરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : લોનાવલા
પાસેના લોહગડના કિલ્લા પરથી ભાવિ પતિ કેતન અગ્રવાલને ખીણમાં ધકેલી નિર્દયતાથી મારી
નાખવાનો સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીનો મામલો ભારે ચર્ચામાં છે ત્યારે સિયા
કરતાં પણ ક્રૂર મહિલાએ તેના પ્રેમી સાથે મળી પતિની હત્યા, તેના શરીરના ત્રણ ટુકડા કરી
અને જંગલમાં ફેંકી દેવાની....