• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

સ્વદેશી એન્ટિ સબમરીન યુદ્ધજહાજ માંગરોળ નૌસેનામાં સામેલ

સમુદ્રમાં દુશ્મનોની હિલચાલ પારખી પળવારમાં ધ્વસ્ત કરવાની ક્ષમતા

મુંબઈ, તા. 12 : દેશની જળસીમાઓની સુરક્ષા માટે સદૈવ સજ્જ ભારતીય નૌકાદળના કાફલામાં આજે એન્ટિ-સબમરિન વૉરફેર-શૅલો વૉટર ક્રાફ્ટ યુદ્ધજહાજ માંગરોળ (પી82)ને મુંબઈના અફાટ દરિયામાં તરતું મુકાયું હતું. માંગરોળ અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ  આ પ્રકારનું ત્રીજું સ્વદેશી યુદ્ધજહાજ છે, જેને દેશની સુરક્ષા.....

ઇ-પેપરના નવા શુલ્ક