પર્યાવરણવાદીઓના કર્જત પ્રોજેકટની મંજૂરી સામે સવાલો
મુંબઈ, તા. 28 : પર્યાવરણવાદીઓએ કર્જત ખાતે 5416 સ્ટોરેજ હાઈડ્રો પાવર પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી સામે સવાલ ઊઠાવ્યા છે, જેમાં 32,490 વૃક્ષોને કાપવાનો સમાવેશ થાય છે. તેમણે ટોરેન્ટ પાવરને ફકત ત્રણ અસરગ્રસ્ત ગામો સૌડોંગર, પોલાટ અને અંબોટના નામ આપવા અને બાકીના ગામોનો ``વગેરે'' તરીકે ઉલ્લેખ........