અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ, તા. 6 : સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયાની મુંબઇ સ્થિત સ્ટ્રેસ્ડ એસેટ મૅનેજમેન્ટ શાખાએ દાખલ કરેલી ફરિયાદના આધારે ગત ચોથી નવેમ્બરે 904.32 કરોડ રૂપિયાની છેતરાપિંડીનો કેસ દાખલ કરીને સીબીઆઇએ મેસર્સ ફ્યુચર રિટેલ લિમિટેડ, તેના ચાવીરૂપ પ્રમોટરો કિશોર બિયાની, રાકેશ બિયાની, અજાણ્યા અધિકારીઓ અને ખાનગી લોકો......