• સોમવાર, 09 નવેમ્બર, 2026

સગીરાને લગ્નનું વચન આપીને બળાત્કાર બદલ યુવકને 20 વર્ષની સજા

થાણે, તા. 8 (પીટીઆઈ) : સગીરાને લગ્ન કરવાનું વચન આપીને તેની સાથે વારંવાર બળાત્કાર કરવા બદલ થાણેના વધારાના સેશન્સ જજ પ્રેમલ એસ. વિઠલાણીએ 35 વર્ષીય શ્રીનિવાસ અશોક યેલગોન્ડાને કસૂરવાર ઠેરવીને 20 વર્ષ આકરી કેદની સજા ફટકારી છે. અદાલતે યેલગોન્ડાને ઇન્ડિયન પિનલ કોડ અને ઙ્ગપોક્સોઙ્ખ ઍક્ટની વિવિધ કલમો.....