• સોમવાર, 09 નવેમ્બર, 2026

લિંકન ટેસ્ટ : ભારત-એ ટીમે 464 રને દાવ ડિકલેર કર્યો

પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ ખેરવતા ન્યૂ ઝીલૅન્ડ-એ મુશ્કેલીમાં

લિંકન, તા.8 : ત્રીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય બેટ્સમેનો અને બોલર્સે મેચ પર પકડ મજબૂત બનાવી લીધી છે. ભારત-એ ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સ 5 વિકેટે 464 રનના વિશાળ સ્કોર પર ડિકલેર કરી હતી. જવાબમાં દિવસના અંત સુધીમાં ન્યૂઝીલેન્ડ-એ ટીમે 14 ઓવરમાં 36 રન બનાવતાં બે મહત્ત્વપૂર્ણ વિકેટો.....