અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : દિવાળીના શુભ તહેવારે જ થાણેમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. થાણેના વર્તક નગરમાં એક સોસાટીના બીજા માળનો સ્લેબ તૂટી જતા નવ લોકો ફસાયા હતા, જેમને સુરક્ષિત ઉગારી લેવામાં આવ્યા હતા. પોખરણ રોડ નંબર-1 પર આવેલા શિવાજીનગરની ગજરાજ સોસાયટીમાં આ ઘટના બની હતી. સવારે 9.7 વાગ્યે અચાનક બીજા માળનો સ્લેબ તૂટી.......