• સોમવાર, 09 નવેમ્બર, 2026

સંવત 2083માં આઇપીઓ માર્કેટ ધમધમશે

રૂા. 4.3 લાખ કરોડની જંગી પાઈપલાઈન સાથે રોકાણકારો માટે મોટી તક

મુંબઈ, તા. 8 : પ્રાઈમરી માર્કેટે સંવત 2082 દરમિયાન અભૂતપૂર્વ ઈતિહાસ રચ્યો છે, જ્યાં મેઈનબોર્ડ આઈપીઓ થકી થયેલું ભંડોળ એકત્રીકરણ પ્રથમ વખત રૂા. બે લાખ કરોડને પાર પહોંચી ગયું છે. પ્રાઈમ ડેટાબેઝના અહેવાલ મુજબ, નવેમ્બર 2025થી અૉક્ટોબર 2026 દરમિયાન દેશના મેઈનબોર્ડ આઈપીઓ માર્કેટે રૂા. 2.12 લાખ કરોડ.....