• સોમવાર, 09 નવેમ્બર, 2026

પચાસ સ્ટ્રીટ લાઈટ ઝળહળતા ટીટવાળાના આદિવાસીઓની દિવાળી પ્રકાશિત થઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : મુંબઈને અડીને આવેલા કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (કેડીએમસી) ક્ષેત્રમાં આવતા ટીટવાળાના આદિવાસી વિસ્તારમાં વર્ષો પછી ખરાં અર્થમાં દિવાળી પ્રકાશિત થઈ છે. અહીં કેડીએમસી દ્વારા 50 સ્ટ્રીટ લાઈટ્સ ઈન્સ્ટોલ કરવામાં આવતા ગ્રામવાસીઓની માગણી સંતોષાય હતી અને તેનો આનંદ તેમના ચહેરા પર.....