યેઓસુ, તા.8 : વિશ્વ અને ઓલિમ્પિક ચેમ્પિયન આન સે યંગે રવિવારે ઘરઆંગણે રમાયેલી કોરિયા ઓપન સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીને 21-12, 15-21, 21-16થી હરાવી ટાઇટલ પોતાનાં નામે કર્યું છે. આ જીત સાથે તેણે એક કેલેન્ડર વર્ષમાં 11 ખિતાબ જીતવાના પોતાના જ ઐતિહાસિક રેકોર્ડની બરાબરી કરી લીધી છે. 2026ની સીઝનમાં અદ્ભુત ફોર્મમાં ચાલી રહેલી સે યંગે આ વર્ષે વર્લ્ડ.......