ટોળકી રસ્તામાં ભીખ માગતી મહિલાઓ પાસેથી બાળક વેચાતી લેતી હતી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : મુંબ્રા પોલીસ નવજાત બાળકોની ખરીદી-વેચાણ કરતી એક ગૅંગ પર તૂટી પડી હતી અને માત્ર 24 કલાકમાં છ મહિલા સહિત 10 જણની ધરપકડ કરી હતી. પોલીસે જાલનાથી 20 દિવસના નવજાતને બચાવી લીધું હતું. ત્યારબાદ તપાસમાં જાણવા મળ્યું કે બાળકની કિંમત રૂા. 2.5 લાખ લગાવવામાં આવી હતી, જે વધીને રૂા. 6.5 લાખ થઈ હતી. આ બાળકને હાલમાં ડોંબિવલીની એક......