ટૂંકા ગાળાની અસ્થિરતા વચ્ચે લાંબા ગાળાનું ચિત્ર તેજીમય
ઐતિહાસિક વલણ દર્શાવે છે કે તહેવાર પહેલાના 30 દિવસમાં સોનું સામાન્ય રીતે વધુ સારું વળતર આપે છે
મુંબઈ, તા. 8 : વૈશ્વિક આર્થિક પ્રવાહો, યુએસ મોનેટરી પોલિસીમાં ફેરબદલ અને ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાઓના કારણે વર્ષ 2025ની એકતરફી તેજી બાદ 2026માં સોના અને ચાંદીના બજારમાં તીવ્ર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસિસ લિ.ના પ્રેશિયસ મેટલ્સના ત્રિમાસિક અહેવાલ અનુસાર, ટૂંકા ગાળાના પડકારો છતાં કિંમતી ધાતુઓનું લાંબા ગાળાનું ચિત્ર મજબૂત છે અને ભાવમાં ઘટાડો.....