• સોમવાર, 09 નવેમ્બર, 2026

સિંચાઈ; પીવાનાં પાણી વિશે તત્કાળ પગલાં ભરવાની મુખ્ય પ્રધાનની ખાતરી

મુખ્ય પ્રધાને ખેડૂતોના પરિવાર સાથે દિવાળી ઊજવી

નાગપુર, તા. 8 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકાર પીવાનું પાણી, સિંચાઈ અને ઢોરઢાંખર અંગે તત્કાળ પગલાં ભરશે એવી ખાતરી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુર જિલ્લામાં લોહારી સાવંગા ગામમાં સરપંચ અને સ્થાનિક ખેડૂતો સાથે વાતચીતમાં......