શૅરબજારમાં મુહૂર્ત સોદા
મુંબઈ, તા. 8 : રવિવારે દિવાળીના અવસરે મુહૂર્ત સોદામાં નિફ્ટી 25,030.35 વાળો અંક 25,070.45 ખુલી ઘટીને 24,985.30 અને વધીને 25,131.85 થયા પછી 0.18 ટકા, 44 પૉઈન્ટ્સ ઘટી 24,986ના સ્તરે વિરમ્યો હતો. શુક્રવારના જોરદાર દેખાવ પછી બૅન્કિંગ ક્ષેત્રના શૅરોએ મુહૂર્ત સેશનમાં થાક ખાધો હતો. 59,086 વાળો આ આંક 59,240.50 ખુલી, 59,244.05નો હાઈ બનાવી 58,791.35ના લો સુધી જઈ આવી છેલ્લે 235.....