હવે 17થી 20 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે
નવી દિલ્હી, તા. 8 : ટેક્સટાઇલ ક્ષેત્રના વૈશ્વિક મહાકુંભ સમાન ભારત ટેક્સ 2027ના આયોજનની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન 17થી 20 ફેબ્રુઆરી, 2027 દરમિયાન નવી દિલ્હી સ્થિત 'ભારત મંડપમ' ખાતે યોજાશે. આ સંદર્ભે હિન્દુસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ, મુંબઈએ કાપડ ઉદ્યોગના....