અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 8 : ઉંઝા ગંજબજારમાં દિવાળી પૂર્વે સારા કામકાજ જોવા મળ્યા છે. ઊંઝા ખાતે જીરુમાં આવકમાં વધારો થવાની સાથે સારા કામકાજ નોંધાયા હતા. ઊંઝા ગંજબજાર શુક્રવારે ધનતેરસને કારણે બંધ રહ્યું હતું. ચાલુ સપ્તાહે ફક્ત ચાર જ દિવસમાં કામકાજ.....