• બુધવાર, 12 માર્ચ, 2025

અકસાઈ ચીન ભારતનું : બાંગ્લાદેશ

નવી દિલ્હી, તા. 10 : બાંગલાદેશે અકસાઈ ચીન તેમજ અરુણાચલ પ્રદેશને ભારતના ભાગ બતાવતા ખંધુ ચીન ભડકી ઊઠયું હતું. આ ક્ષેત્રો ઐતિહાસિક રૂપે અમારા છે, તેવો દાવો ડ્રેગને કર્યો હતો.  બાંગલાદેશના બે પુસ્તક અને સર્વેક્ષણ વિભાગની વેબસાઈટ પર પ્રદર્શિત એશિયા ખંડના નકશા સામે ચીને.....