એક રિપોર્ટ અનુસાર 6.3 કરોડ સ્નાતકોમાંથી 1.1 કરોડ બેરોજગાર : માત્ર સાત ટકાને વર્ષની અંદર સ્થાયી નોકરી
નવી દિલ્હી, તા.
18 : દેશમાં 20થી 29ની વયના 6.3 કરોડ સ્નાતકોમાંથી 1.1 કરોડ બેરોજગાર છે અને સ્નાતક
થવાના એક વર્ષની અંદર ખૂબ જ ઓછા લોકોને નિશ્ચિત વેતનની નોકરી મળી શકે છે. એક રિપોર્ટ
અનુસાર….