• મંગળવાર, 14 જુલાઈ, 2026

નાડેલાની ચેતવણી : કંપનીઓ તેમના પૈસાની સાથે વ્યાપારી રહસ્યો પણ એઆઈને સોંપે છે

સૌથી મૂલ્યવાન માહિતીના ઉપયોગથી એઆઈ ઈકોસિસ્ટમ બનાવી રહ્યું છે

નવી દિલ્હી, તા. 13 : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. કંપનીઓ કોડ લખવા, રિપોર્ટ્સ તૈયાર કરવા અને વિવિધ વ્યાવસાયિક કામગીરીને સુવ્યવસ્થિત કરવા માટે ચેટજીપીટી, કોપાઈલટ, જીમિનિ અને અન્ય સાધનોનો લાભ લઈ રહી છે, ત્યારે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ ચેતવણી આપી છે કે,....