• મંગળવાર, 14 જુલાઈ, 2026

વડા પ્રધાનના આગમન પૂર્વે પંજાબ અને ચંડીગઢમાં શાળાને ઉડાવી દેવાની ધમકી

ઈમેલમાં રેલવે સ્ટેશન અને રૅલીમાં બૉમ્બ વિસ્ફોટની ચેતવણી : દિલજીત દોસાંજનો `ભાઈ' તરીકે ઉલ્લેખ

મોહાલી, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ અને ચંદડીગઢની 17 જુલાઈએ સંભવિત મુલાકાત અગાઉ મોહાલીની છ શાળાને બોમ્બની ધમકીઓ મળી હતી, જેના પગલે શાળાઓ બંધ કરી દેવાઈ હતી. રવિવારે એસએફજેના આતંકી ગુરુપતવંત સિંહે ટ્રેન પર ખાલિસ્તાની નારાનો વીડિયો જારી કર્યો હતો. આ ઈમેલમાં પંજાબના માનવાધિકાર કાર્યકર્તા.....