અમદાવાદમાં કોમી એકતાની સુવાસ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 13 : અમદાવાદમાં
પરંપરાગત રીતે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા હવે માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ
સામાજિક એકતાનું પ્રતીક પણ બની ગઈ છે. 149મી જગન્નાથ રથયાત્રાના પાવન અવસર પૂર્વે,
મુસ્લિમ સમાજ દ્વારા ભાઈચારા અને સૌહાર્દની ભાવનાને જીવંત રાખતી અનોખી પરંપરાનું પાલન
કરવામાં.....