• મંગળવાર, 14 જુલાઈ, 2026

ઊંઝાના જીરું, વરિયાળીને જીઆઇ ટેગ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 13 : ભારત સરકાર દ્વારા મહેસાણા જિલ્લાના એશિયાના સૌથી મોટા મસાલા બજાર ગણાતા ઊંઝાના પ્રખ્યાત જીરાને સત્તાવાર જીઆઇ (જિયોગ્રાફીકલ ઇન્ડિકેશન) ટેગ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે ઊંઝાની વરિયાળીને પણ આ ટેગ મળ્યો છે. ઊંઝાનું જીરું હવે આંતરરાષ્ટ્રીય સ્તરે એક સત્તાવાર બ્રાન્ડ તરીકે ઓળખાશે....