• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

શ્રીદેવીની સંપત્તિનો વિવાદ; સુપ્રીમમાં

ચેન્નાઇની 4.77 એકર જમીનનો પ્રશ્ન વાતચીતથી ઉકેલવાનું સૂચન

નવી દિલ્હી, તા. 16 : દિગ્ગજ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પારિવારિક સંપત્તિ સાથે જોડાયેલા વિવાદને આપસી વાતચીતથી ઉકેલવાનું સૂચન સુપ્રીમ કોર્ટે કર્યું હતું.  ચેન્નાઇના શોલિંગ નલૂરની 4.77 એકર જમીન અંગે જારી વિવાદની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હાઇકોર્ટના કોઇ પૂર્વ ન્યાયમૂર્તિની મધ્યસ્થ તરીકે નિમણૂક કરાશે. શ્રીદેવી, તેની માતા અને બહેને 1988માં ચાર અલગ-અલગ વેચાણ.....