• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

વડા પ્રધાન મોદીને મળ્યા બાદ સહપાઠી મિત્રને ભાજપના વિધાનસભ્યએ પડાવી લીધેલી જમીન પાછી મળી

મુંબઈ, તા. 16 : મીરા રોડના રહેવાસી અને 81 વર્ષીય વૃદ્ધે તેમના શાળામાં સાથે ભણેલા મિત્ર એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને ભાજપના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાની માલિકીની બાંધકામ કંપની દ્વારા ભાયંદરમાં તેમની જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી હતી. આ મુલાકાતના થોડા દિવસો બાદ, મંગળવારે રાજકારણીએ જણાવ્યું હતું કે તેઓ વિવાદિત....