• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

દિલ્હીના રાજકારણમાં ભાજપ-આપ આમને-સામને

ગજેન્દ્ર દરાલ મામલે વધી રાજકીય હલચલ

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 16 : રાજધાનીમાં બુધવારે ભારતીય જનતા પક્ષ અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય નિવેદનબાજીનો દોર ચાલ્યો હતો. મુંડકાના ભાજપના વિધાનસભ્ય ગજેન્દ્ર દરાલ સાથે જોડાયેલો વિવાદ, દિલ્હી સરકારના આગામી સેવા સંકલ્પ અભિયાન અને રાજધાનીમાં વિકાસકાર્યોને લઈને રાજકીય ગતિવિધિઓ ચર્ચામાં રહી હતી. દરમિયાન ભાજપ અને આપે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ....